ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ આવતીકાલે સવારે જાહેર થશે – GSEB Result Date Declared

GSEB Result Date Declared: ગુજરાતના વિદ્યા ક્ષેત્ર માટે મોટી ખબર સામે આવી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 12ના વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહ (General Stream) નું પરિણામ 04 મે, 2025ના રોજ સવારે 10:30 કલાકે જાહેર કરવામાં આવશે.

ક્યા સમયે અને ક્યાંથી જોઈ શકાશે પરિણામ?

વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ખુશખબર એ છે કે પરિણામને બોર્ડની અધિકૃત વેબસાઈટ gseb.org પરથી સરળતાથી જોઈ શકાય છે. પરિણામ જોવાનું સીધું લિંક પણ પરિણામ જાહેર થતાં જ બોર્ડ દ્વારા સક્રિય કરવામાં આવશે.

વિજ્ઞાન અને જનરલ સ્ટ્રીમ બંનેનો રિઝલ્ટ એકસાથે

આ વખતે બોર્ડે બંને પ્રવાહ – Science અને General (Commerce/Arts) – ના પરિણામો એકસાથે જાહેર કરવાનો નિર્ણય લીધો છે. પરિણામ જાહેર થતાની સાથે જ વિદ્યાર્થીઓ તેમના સીટ નંબરોના આધારે માર્કશીટ ડાઉનલોડ કરી શકે છે.

GUJCET પરિણામ 2025 જાહેર

ગ્રેજ્યુએટ પ્રવેશ માટે મહત્વપૂર્ણ તબક્કો

ધોરણ 12નું પરિણામ દરેક વિદ્યાર્થી માટે ખૂબ મહત્વ ધરાવે છે, ખાસ કરીને તેઓ માટે જેઓ ઉચ્ચ શિક્ષણ માટે પ્રવેશ લેવાના છે. પરિણામ જાહેર થયા પછી ગુજરાત યુનિવર્સિટીઓમાં પ્રવેશ પ્રક્રિયાઓ શરૂ થશે.

મહત્વપૂર્ણ લિંક અને જાણકારી:

  • પરિણામ જોવા માટે વેબસાઈટ: www.gseb.org
  • તારીખ: 05 મે, 2025
  • સમય: સવારે 10:30 કલાકે

Read More:

Leave a Comment

👉 Fast Link ⚡ !!